1 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
Coaching Scheme, NEET JEE , IIM CEPT, IELTS AND TOFEL Advertisement for the online Application for the year 2022 23 |
31/12/2022 |
|
2 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળા ઓફલાઇન પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓને ઓનલાઇન કરવા માટે તા. ૨૦/૧૦/૨૨ થી તા. ૨૧/૧૦/૨૦૨૨ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. |
19/10/2022 |
|
3 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર છાત્રાલય, (વિ.જા), કોલેજકક્ષા, સેકટર-13, ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા બાબત |
06/10/2022 |
|
4 |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
રૂબરૂ મુલાકાતનો સમય |
30/09/2022 |
|
5 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી. |
22/08/2022 |
|
6 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના (ટ્યુશનસહાય) – સામાન્ય પ્રવાહ યોજનામાં તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે જેથી ઓનલાઇન ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. |
18/08/2022 |
|
7 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની યોજનાની ટુંકી વિગત દર્શાવતું ટેમ્પલેટ |
18/08/2022 |
|
8 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, રાજકોટ, સુરત, તાપી નવસારી અને વડોદરા આમ ૮ (આઠ) જિલ્લાઓમાં ઓનલાઇન અરજી મેળવવાની સમય મર્યાદામાં વધારો કરેલ છે.(આ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતી અરજી ન મળે ત્યાં સુધી પોર્ટલ ચાલુ રાખવામાં આવશે) |
31/07/2022 |
|
9 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના તા. ૩૧/૦૮/૨૦૨૨ સુધી શરૂ કરવામાં આવેલ છે જેથી ઓનલાઇન ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. |
27/07/2022 |
|
10 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, જામનગર, નર્મદા, રાજકોટ, સુરત, તાપી અને વડોદરા આમ ૯ (નવ) જિલ્લાઓમાં ઓનલાઇન અરજી મેળવવાની સમય મર્યાદા તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે. |
01/07/2022 |
|
11 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળામાં તા. ૦૯/૦૬/૨૦૨૨ સવારે ૧૧: ૦૦ વાગ્યાથી તા. ૩૦/૦૬/૨૦૨૧ સુધી ધોરણ ૧૧ માટે રિન્યુઅલ તથા ફ્રેશ છાત્રો માટે ઓનલાઇન એડમિશન પોર્ટલ ચાલુ કરેલ છે તથા ધોરણ ૯,૧૦ તથા ૧૨ માટે જે જિલ્લામાં માન્ય સંખ્યા મુજબ જગ્યા મુજબ અરજીઓ મળેલ નથી ત્યાં પણ ચાલુ કર |
20/06/2022 |
|
12 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ર૦૨૨-૨૩ |
15/06/2022 |
|
13 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ ૨૦૨૨-૨૩) જાહેરાત |
15/06/2022 |
|
14 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૨-૨૩) જાહેરાત |
15/06/2022 |
|
15 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલીત માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેના માપદંડ |
15/06/2022 |
|
16 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિદેશ અભ્યાસ લોન યોજના (EBC) અને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના (SEBC)હેઠળ લોન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે લક્ષ્યાંક મુજબની લોન અરજીઓ સ્વીકારવા માટે પોર્ટલની મુદત તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી વધારવામાં આવે છે. |
04/06/2022 |
|
17 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રવેશ માટેની જાહેરાત |
07/05/2022 |
|
18 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે સમાજ કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર વ્યક્તિને ‘‘પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ’’ અને સંસ્થાને ‘‘નાલંદા એવોર્ડ’’ માટે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ અન્વયે ઓફલાઇન અરજી પત્રકો મંગાવવા અંગેની જાહેરાત. |
11/04/2022 |
|
19 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
નાલંદા એવોર્ડ માટે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ માં ઓફલાઇન અરજીઓ મંગાવવા અંગેનું અરજીપત્રક |
11/04/2022 |
|
20 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
રવિશંકર મહારાજ એવોર્ડ માટે વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ માં ઓફલાઇન અરજીઓ મંગાવવા અંગેનું અરજીપત્રક |
11/04/2022 |
|
21 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિદેશ અભ્યાસ લોન યોજના (EBC) અને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના (SEBC)હેઠળ લોન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે લોન અરજીઓ સ્વીકારવા માટે તા.૧૧/૦૪/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી અથવા વિદેશ અભ્યાસ લોન યોજના (EBC) ની વધુમાં વધુ ૩૦ અરજ |
08/04/2022 |
|
22 |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
સ્વરોજગાર લક્ષી નાનાપાયાના વ્યવસાય/વાહન લોન યોજના અંતર્ગત વર્ષ: 2021-22માટે ઓનલાઇન અરજીઓ મેળવવાની મુદત લંબાવવા અંગેની જાહેરાત |
15/01/2022 |
|
23 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી. |
10/01/2022 |
|
24 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની એવોર્ડ યોજનાઓ નાલંદા એવોર્ડ
અને પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે સંસ્થા/ વ્યક્તિ પાસેથી આવેદનપત્રો મંગાવવા અંગેની જાહેરાત |
07/01/2022 |
|
25 |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
શૈક્ષણિક અભ્યાસ લોન યોજના અંતર્ગત વર્ષ: 2021-22માટે ઓનલાઇન અરજીઓ મેળવવાની મુદત લંબાવવા અંગેની જાહેરાત |
08/12/2021 |
|
26 |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
સ્વરોજગાર લક્ષી નાનાપાયાના વ્યવસાય/વાહન લોન યોજના અંતર્ગત વર્ષ: 2021-22માટે ઓનલાઇન અરજીઓ મેળવવાની મુદત લંબાવવા અંગેની જાહેરાત |
08/12/2021 |
|
27 |
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ |
(૧)મહિલા સમૃધ્ધિ યૌજના(૨)માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજ્ના(૩)મહિલા અધિકારીતા યોજના(૪)ગાર્બેજ ડિસ્પોઝલ વ્હીકલ(૫) પેસેન્જર ઓટો રીક્ષા (૬)ડેરી યુનિટ(પશુપાલન)અને (૭) જીપ ટેક્ષી જેવી વિવિધ યોજનાઓના ધિરાણ માટે ઓનલાઇન અરજીઓ તા. ૧૫/૧૧/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. |
02/11/2021 |
|
28 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ફ્રેશ (નવા) વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની મુદ્દત લંબાવવા અંગેની જાહેરાત વર્ષ ર૦૨૧-૨૨ |
30/10/2021 |
|
29 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત |
29/09/2021 |
|
30 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ફ્રેશ (નવા) વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની મુદ્દત લંબાવવા અંગેની જાહેરાત વર્ષ ર૦૨૧-૨૨ |
01/09/2021 |
|
31 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત (૧) ભરુચ (૨) છોટાઉદેપુર (૩) ડાંગ (૪) ગીર સોમનાથ (૫) જામનગર (૬) નર્મદા (૭) પોરબંદર (૮) રાજકોટ (૯) સુરત (૧૦) તાપી (૧૧) વડોદરા અને (૧૨)વલસાડ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાતમાં મુદત લંબાવવા બાબત. |
31/07/2021 |
|
32 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
માનવ ગરીમા યોજનામાં લાભ મેળવવા માટે તા. ૦૯/૦૮/૨૦૨૧ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી |
31/07/2021 |
|
33 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
માનવ ગરીમા યોજનાની વર્ષ ૨૦૨૧-૨૨ ની જાહેરાત બાબત. |
30/07/2021 |
|
34 |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વર્ષ:2021-22 માટે ઓનલાઇન અરજીઓ મેળવવાની જાહેરાત |
19/07/2021 |
|
35 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
સરકારશ્રીના તા. ૨૮/૦૬/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : અજાક/૧૦/૨૦૧૩/૭૭૧૪૫૩/ગ થી વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત અરજીઓ મેળવવા આ પોર્ટલ (ઇ-સમાજકલ્યાણ) પર આખુ વર્ષ ચાલુ રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે. |
17/07/2021 |
|
36 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત સરકારી છાત્રાલયોની યાદી. |
16/07/2021 |
|
37 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા |
15/07/2021 |
|
38 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવવા ફક્ત ફ્રેશ (નવા) વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ર૦૨૧-૨૨ |
15/07/2021 |
|
39 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત (૧) ભરુચ (૨) છોટાઉદેપુર (૩) ડાંગ (૪) ગીર સોમનાથ (૫) જામનગર (૬) નર્મદા (૭) પોરબંદર (૮) રાજકોટ (૯) સુરત (૧૦) તાપી (૧૧) વડોદરા અને (૧૨)વલસાડ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત બાબત. |
13/07/2021 |
|
40 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૧૧ આર્ટસમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ર૦૨૧-૨૨ |
03/07/2021 |
|
41 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળામાં ધો.૧૧ આર્ટસમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત અને વિદ્યાર્થીના પ્રવેશ માટેના માપદંડ |
03/07/2021 |
|
42 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિદેશ અભ્યાસ લોન યોજના (આર્થિક રીતે પછાત વર્ગ EBC) અને કોમર્શીયલ પાયલોટ તાલીમ લોન યોજના (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC) હેઠળ લક્ષાંક મુજબની અરજીઓ મળી ગયેલ હોવાથી પોર્ટલ બંધ કરવામાં આવેલ છે. |
01/07/2021 |
|
43 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં વિના મુલ્યે પ્રવેશ મેળવવા ફક્ત રીન્યુઅલ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ૨૦૨૧-૨૨ |
15/06/2021 |
|
44 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
રીન્યુઅલ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા |
15/06/2021 |
|
45 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિદેશ અભ્યાસ અને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના ની વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન અરજીઓ મેળવવા માટેની જાહેરાત. |
05/06/2021 |
|
46 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વર્ષ ૨૦૨૧-૨૨ની ઓનલાઈન અરજીઓ મેળવવા માટેની જાહેરાત બાબત. |
05/06/2021 |
|
47 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ર૦૨૧-૨૨ |
05/06/2021 |
|
48 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન પ્રવેશ અંગે ફોર્મ ભરવાની મુદત લંબાવા બાબત |
05/06/2021 |
|
49 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિકસતી જાતિ કલ્યાણ ખાતા ધ્વારા સંચાલિત કુમાર માટેની આદર્શ નિવાસી શાળાઓની વિગત |
21/05/2021 |
|
50 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિકસતી જાતિ કલ્યાણ ખાતા ધ્વારા સંચાલિત કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓની વિગત |
21/05/2021 |
|
51 |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ |
અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળાઓની યાદી |
21/05/2021 |
|
52 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત સરકારી છાત્રાલયોની યાદી. |
03/03/2021 |
|
53 |
નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
સરકારી છાત્રાલયોમાં છાત્ર/છાત્રાઓએ પાળવાના નિયમો |
03/03/2021 |
|